Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વડોદરાના વિદ્યાર્થીને ૩૬ કલાક બાદ પોલેન્ડ બોર્ડર ક્રોસ કરવાની પરવાનગી મળી

On: February 27, 2022 8:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃ યુક્રેન અને રશિયા વચ્ચેના જંગના પગલે યુક્રેનની બહાર નિકળવા માંગતા જે ભારતીય   વિદ્યાર્થીઓ અને નાગરિકો પોલેન્ડ બોર્ડર પર જઈ રહ્યા છે તેમની સ્થિતિ કફોડી બની છે.

આકરી ઠંડી વચ્ચે બોર્ડર ક્રોસ કરવાની ભારતીયોને પરવાનગી આપવામાં આનાકાની થઈ રહી છે.જેના પગલે ટર્નોપિલથી પોલેન્ડ જવા માટે નિકળેલા ૫૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓના ગુ્રપને બોર્ડર પર ખાધા-પીધા વગર આકરી ઠંડીમાં ૩૬ કલાક રોકાવાનો વારો આવ્યો હતો.આ ગૂ્રપના મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી છે અને તેમાં વડોદરાના રોનિક ભટ્ટનો સમાવેશ થાય છે.

રોનિક ભટ્ટ આજવા રોડનો રહેવાસી છે.તેના પિતા જતીન ભટ્ટે કહ્યુ હતુ કે, બોર્ડર પર ખરાબ સ્થિતિ છે.અહીંંયા સંખ્યાબંધ દેશોના લોકો બોર્ડર ક્રોસ કરવા માટે હજારોની સંખ્યામાં ભેગા થઈને ધક્કા મુક્કી કરી રહ્યા છે.મારો પુત્ર અને બીજા વિદ્યાર્થીઓ બસમાં શનિવારે  સવારે પહોંચ્યા હતા.એ પછી તેમણે ખાધા પીધા વગર આખો દિવસ અને આખી રાત આકરી ઠંડીમાં બોર્ડર ક્રોસ કરવાની આશાએ પસાર કરી હતી.

આજે પણ આખો દિવસ તેમણે વિનંતીઓ કરી હતી. તેમણે બોર્ડર ક્રોસ કરવાની આશા છોડી દીધી હતી ત્યારે જ ચેક પોસ્ટ પરથી આર્મીએ તેમને પોલેન્ડમાં પ્રવેશ કરવા માટે પરવાનગી આપી હતી.મારી તેની સાથે સાંજે જ વાત થઈ છે અને આ વિદ્યાર્થીઓનુ ગૂ્રપ બોર્ડર ક્રોસ કરીને પોલેન્ડમાં પહોંચી ગયુ છે.મારો પુત્ર સિનિયર હોવાથી તે અન્ય જુનિયર વિદ્યાર્થીઓની દેખરેખ રાખી રહ્યો છે.અમારા માટે આ બહુ રાહતના સમાચાર છે.ભારત સરકારે પણ પોલેન્ડ સરકારને અપીલ કરી હશે અને તેથી જ વિદ્યાર્થીઓને બોર્ડર ક્રોસ કરવા મળી હોય તેવુ અમને લાગે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!