Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અમદાવાદ મ્યુનિ.ના વર્ગ-એકના માત્ર ૬૧ અધિકારીઓએ તેમની મિલકત જાહેર કરી

On: February 27, 2022 1:39 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,શનિવાર,26
ફેબ્રુ,2022

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-૧ અને
વર્ગ-૨ના અધિકારીઓ પૈકી મોટાભાગના અધિકારીઓ નિયમ મુજબ તેમની આવક જાહેર કરતા ના
હોવાનો મુદ્દો મ્યુનિ.ની બોર્ડ બેઠકમાં ચર્ચાયો હતો.વર્ષ-૨૦૨૧માં મ્યુનિ.માં ફરજ
બજાવતા વર્ગ-૧ના માત્ર ૬૧ અધિકારીઓએ અને વર્ગ-૨ના ૩૮૪ અધિકારીઓએ તેમની મિલકત જાહેર
કરી હતી.

જમાલપુર વોર્ડના એમ.આઈ.એમ.ના કોર્પોરેટર રફીક શેખે મેયર અને
મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા કહ્યુ
,નિયમ
મુજબ વર્ગ-૧ અને વર્ગ-૨ના ફરજ બજાવતા તમામ અધિકારીઓએ તેમની મિલકત જાહેર કરવાની હોય
છે.આમ છતાં વર્ષ-૨૦૧૯માં વર્ગ-૧ના ૧૫૮ અને વર્ગ-૨ના ૭૯૬ અધિકારીઓએ તેમની મિલકત
જાહેર કરી હતી.વર્ષ-૨૦૨૦માં વર્ગ-૧ના ૧૬૧ અને વર્ગ-૨ના ૮૧૯ અધિકારીઓએ તેમની મિલકત
જાહેર કરી હતી.જે અધિકારીઓ મિલકત જાહેર કરતા નથી તે તમામની મિલકત જાહેર થાય એવી
કાર્યવાહી થવી જોઈએ અને જે અધિકારીઓ મિલકત જાહેર કરે એનું ક્રોસ વેરિફિકેશન થવુ
જોઈએ તો જ મ્યુનિ.તંત્રમાં ભ્રષ્ટાચારને અંકુશમાં લઈ શકાશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!