Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

મિત્ર અને પરિવારે જ ઘરમાં ધાપ મારી: 25.11 લાખની ચોરી

On: February 26, 2022 2:20 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા તા.26

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેની મૂળ વતની પરંતુ હાલ વાઘોડિયા તાલુકાના આમોદર ગામે શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી પ્રેરણા બાબુભાઇ શાહ પારુલ યુનિવર્સિટીમાં બીએસસી કેમેસ્ટ્રીનો અભ્યાસ કરે છે તેની રૂમ પાર્ટનર તેના વતનમાં ગઈ હોવાથી પ્રેરણા પણ અમદાવાદ રહેતી તેની સહેલી યુક્તા સતીસ ગઢવીના ઘેર ગઈ હતી અમદાવાદથી ગયા બાદ પ્રેરણા તેની સહેલી યુક્તા તેનો ભાઈ સિદ્ધાર્થ સાથે બહારગામ ફરવા ગયા હતા આ સમય દરમ્યાન યુક્તાની માતા નીલમ અને નીલમનો ફ્રેન્ડ શૈલેષ પટેલ બંને આમોદર ગામેં પ્રેરણાના ઘેર આવ્યા હતા અને સોનાના દાગીના તેમજ બે લેપટોપ મોબાઈલ ફોન એપલ વોચ મળી રૂ.25.11 લાખની મતા ચોરી કરી હતી. આ અંગે પ્રેરણાએ તેની બહેનપણી બહેનપણીની માતા અને ભાઈ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!