[ad_1]

સુરત, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર
સુરતના પલસાણામાં રાત્રે ચોર ચોરી કરવાના ઈરાદે ત્રાટક્યા હતા પરંતુ લોકો જાગી જતા ચોરોએ લોકો પર પથ્થરમારો કર્યો હતો.
સુરતમાં પલસાણામાં ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. રાત્રિના સમયે ચોરોએ ચોરીને આપ્યો. લોકો જાગી જતા ચોરે પથ્થરમારો પણ કર્યો. મંગળવારે રાત્રે ચોર ગામમાં ઘૂસી ચોરી કરવાના ઇરાદે ફરી રહ્યા હતા.
[ad_2]
Source link






