જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મરચાંની હરાજીમાં સૌરાષ્ટ્રના ખેડૂતો જોડાયા

On: February 22, 2022 12:01 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– મરચાં સહિતની અન્ય જણાશો ની હરાજીમાં ઊંચો ભાવ મળતો હોવાથી સૌરાષ્ટ્રભરના ખેડૂતો જામનગર ભણી વળ્યા

જામનગર, તા.22

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી જણસો ની હરાજી થાય છે, જેમાં ખેડૂતોને ખૂબ જ ઊંચો ભાવ મળી રહ્યો હોવાથી સૌરાષ્ટ્રભરના ખેડૂતો જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસોને વેચાણ કરવા માટે આવી રહ્યા છે આજે મરચાની હરાજીમાં પણ કોટડાસાંગાણી સહિતના વિસ્તારના ખેડૂતો આવ્યા હતા, અને પોતાની જણસના ઊંચા ભાવ મળ્યા હોવાથી ખુશખુશાલ જોવા મળ્યા હતા.

કોટડાસાંગાણી તેમજ આસપાસના વિસ્તારના ખેડૂતોએ પોતાના મરચાના વેચાણના 3,255થી વધુ ભાવ મેળવ્યા હોવાથી ખૂશી વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત અજમો તથા અન્ય જુદી જુદી જ ણસોની પણ હરાજી માટે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો જામનગર તરફ વળી રહ્યા છે, અને સૌરાષ્ટ્રમાં જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં જણસોના ઊંચા ભાવ મળી રહ્યા છે.



[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!