જામનગરના પતારીયાનેસ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

On: February 15, 2022 12:33 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર : જામનગર નજીક પતારીયાનેસ પાસેથી એસ.ઓ.જી.ની ટુકડીએ એક શખ્સ ને દેશી બનાવટ ની બંદૂક સાથે ઝડપી લીધો છે.

જામનગર તાલુકાના પતારીયાનેસ પાસેથી પસાર થઈ રહેલા એક શખ્સના કબ્જામાં ગેરકાયદે એક હથિયાર  હોવા અંગે એસ.ઓ.જી. ની ટુકડી ને ચોક્કસ બાતમી મળી હતી, આથી  પતાળીયા નેસ વિસ્તારમાં વોચ ગોઠવી હતી, અને બે ભાઈ ના ડૂંગર તરફ જવાના રસ્તે જઈ રહેલા જામનગરના રહેવાસી હુસેન ગુલમામદ શેખ  નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો, અને તેના  કબ્જામાંથી દેશી બનાવટની બંદૂક કબ્જે કરી હતી, જેની સામે પોલીસે હથિયાર ધારા ભંગ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!