Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: NBC કંપનીના છૂટા કરેલા કર્મચારીઓએ સાવલી ધારાસભ્યના ઘરે કર્યા ધરણાં

On: February 15, 2022 10:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 15

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની એન.બી.સી કંપની દ્વારા તાજેતરમાં કેટલાક કર્મચારીઓને કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. અનેક રજૂઆતો બાદ પણ કર્મચારીઓને પરત લેવા અંગેની સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં આજરોજ કર્મચારીઓ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં 100થી વધુ કર્મચારીઓએ ધરણા યોજી કંપની સંચાલક વિરૂદ્ધ નારાજગી દર્શાવી હતી. ધારાસભ્ય કેતન ઇનામદારે કામદારો સંદર્ભે કંપની સંચાલક સાથે વાટાઘાટો કરી પરિસ્થિતિ થાળે પાડવાના પ્રયાસ શરૂ કર્યા છે.  હાલ જિલ્લા પોલીસે ધારાસભ્યના નિવાસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ આ સંદર્ભે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!