[ad_1]
આજે રાજ્ય
સરકારે નવી ગુજરાત IT અને ITeS પોલિસીની
જાહેરાત કરી છે. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે ર૦રરથી ર૦ર૭ સુધી અમલમાં રહેશે.
મુખ્યમંત્રીએ શિક્ષણ તથા સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આ
નવી પોલિસી ગાંધીનગરમાં જાહેર કરી છે.
ગુજરાતIT/ITeSનીતિ (2022-27) હેઠળ નાણાકીય પ્રોત્સાહનોનું સારાંશ કોષ્ટક
|
નંબર |
ઇન્સેન્ટીવકેટેગરી |
એપ્લીકેબલ એન્ટીટી |
નાણાકીય સહાય |
|
1 |
CAPEX OPEX મોડલ કેટેગરી – I પ્રોજેક્ટ્સ (GFCI <રૂ. 250 કરોડ) |
IT / ITeSયુનિટ |
CAPEX સપોર્ટ CAPEX ખર્ચના 25%.વધુમાં વધુ રૂ. પ૦ કરોડ OPEX સપોર્ટ દરવર્ષેરૂ. 20 કરોડ સુધીનાપાત્રOPEX ખર્ચના15%, 5 વર્ષ માટે |
|
2 |
CAPEX OPEX મોડલ કેટેગરી – IIપ્રોજેક્ટ્સ (GFCI >રૂ. 250 કરોડ) |
IT / ITeS યુનિટ અથવા અન્ય ડીમ્ડ |
CAPEX સપોર્ટ CAPEX વધુમાં વધુ રૂ. ર૦૦ દર વર્ષેરૂ. 40 કરોડ |
|
3 |
આઇટીસિટી/ટાઉનશિપ માટે સપોર્ટ |
સિટી/ટાઉન શિપમાં IT ઓફિસ માટે જગ્યા |
રૂ. 100 કરોડ સુધીના પાત્ર CAPEX ખર્ચના 25%. |
|
4 |
સરકાર દ્વારા સુવિધા યુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર |
IT / ITeS યુનિટ |
IT/ITeS યુનિટસમા ટેપેનલવાળી પ્રથમ 2 વર્ષ – દર મહિને સીટ દીઠ રૂ.10,000 સુધી 50% સપોર્ટ આગામી 3 વર્ષ– દર મહિને સીટ દીઠ રૂ.5,000 સુધી 25% સપોર્ટ |
|
5 |
સ્કીલડેવલોપમેન્ટ |
ITપ્રોફેશનલ્સ અને ગુજરાતના સ્નાતક વિદ્યાર્થીઓ |
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા નાણાકીય સહાય પ્રતિ કોર્સ મહત્તમ રૂ. 50,000 સુધી અથવા કોર્સ ફીના 50% સુધી, જે ઓછું હોય તે |
|
6 |
એમ્પ્લોયમેન્ટજનરેશનઇન્સેન્ટીવસ (EGI) |
IT / ITeS યુનિટ |
પાત્ર IT/ITeS યુનિટ નવા સ્થાનિક કર્મચારીઓ માટે લાગુ થતા નવા રોજગાર સર્જન માટે એક–વખતની સહાય માટે હકદાર રહેશે જે એક વર્ષના લઘુત્તમ સમયગાળા માટે એક મહિનાના CTCના 50% દરે પુરૂષ દીઠ રૂ. 50,000 અને સ્ત્રી કર્મચારી દીઠ રૂ. 60,000 સુધી જાળવી રાખવામાં આવશે. |
|
7 |
આત્મનિર્ભરગુજરાતરોજગારસહાય
|
IT/ITeSયુનિટ્સ |
પાત્ર IT/ITeS યુનિટ્સની ચેના માપદંડોને આધીન EPF હેઠળ એમ્પ્લોયરના સ્ટેચ્યુટરી કોન્ટ્રિબ્યુશન પર વળતરનો દાવો કરવા માટે પાત્ર રહેશે : § મહિલા કર્મચારીઓ માટે § પુરુષ કર્મચારીઓ માટે |
|
8 |
વ્યાજમાંસહાય |
IT/ITeSયુનિટ્સ |
પાત્ર IT/ITeS યુનિટ્સ 5 વર્ષ માટે વાર્ષિક મહત્તમ રૂ.1 કરોડની મર્યાદા સાથે ટર્મ લોન પર 7% સાથેની ઇન્ટરેસ્ટ સબસિડી મેળવવા માટે હકદાર રહેશે. |
|
9 |
ઇલેક્ટ્રિસિટીડ્યુટીઇન્સેન્ટિવ (EDI) |
પાત્રIT/ITeS યુનિટ્સ |
ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીનું 100% વળતર
|
|
9 |
R&D પ્રોત્સાહનો R&D incentive |
R&D સંસ્થાઓ / R&D કેન્દ્ર |
મશીનરી અને ઇક્વિપમેન્ટ, હાર્ડવેર અને સૉફ્ટવેર (COTS/લાઇસન્સ) માટેના ખર્ચના 60%નો વન–ટાઇમ CAPEX સપોર્ટ, મહત્તમ રૂ.5 કરોડ સુધી |
|
10 |
ડેટા સેન્ટર માટે સપોર્ટ |
ડેટા સેન્ટર
|
માન્ય CAPEX ખર્ચાઓ માટે 25%નો CAPEX સપોર્ટ, મહત્તમ રૂ.150 કરોડ સુધી OPEX સપોર્ટ–રૂ.1 / યુનિટ પાવર ટેરિફ સબસીડી |
|
11 |
કેબલ લેન્ડિંગ સ્ટેશન (CLS) માટે સપોર્ટ |
કેબલ લેન્ડિંગ સ્ટેશન(CLS) |
માન્ય CAPEX ખર્ચાઓ માટે 25%નો CAPEX સપોર્ટ, મહત્તમ રૂ.20 કરોડ સુધી OPEX સપોર્ટ–રૂ.1 / યુનિટ પાવર ટેરિફ સબસીડી |
ગુજરાતની
IT
ઇકોસિસ્ટમમાં આ મહત્વપૂર્ણ IT/ITeS નીતિ (2022-27)થી રાજ્યના માહિતી પ્રૌદ્યોગિક લેન્ડ સ્કેપમાં પરિવર્તન લાવવાની કલ્પના છે. ગુજરાતને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે અગ્રણી રાજ્યોમાંનું એક બનાવવા માટે વિવિધ પાસાઓને વધુ મજબૂત કરી આઇટી ઇકોસિસ્ટમ માટે ગુજરાત “ડેસ્ટીનેશન ઓફ ચોઈસ” બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ
દર્શાવ્યો હતો.
[ad_2]
Source link






