Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

નાઇટ કર્ફ્યુને કારણે સુરેન્દ્રનગર શહેરમાં રાત્રિ ખાણીપીણી બજારને નુકસાન

On: January 24, 2022 11:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ઓનલાઇન પાર્સલ મંગાવનારાઓની મર્યાદિત સંખ્યા

– ઢાબા અને રેસ્ટોરન્ટ સહિતના નાના ધંધાર્થીઓને ફરી આર્થિક ફટકો

સુરેન્દ્રનગર :  સુરેન્દ્રનગર અને ધ્રાંગધા શહેરી વિસ્તારમાં સરકાર દ્વારા નાઈટ કરફયુ નો આદેશ થતા બન્ને શહેરની રાત્રિ ખાણીપીણી બજારને ફરી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસ રોકેટ ગતિ એ વધતા જાય છે. ખાસ કરી ને સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારમાં અને ધ્રાંગધ્રાનાં શહેરી વિસ્તારમાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા ૨૯ જાન્યુઆરી સુધી રાત્રિ કરફયુના પાલનનો આદેશ કરવામાં આવેેલો છે. જેને કારણે કોરોનાની પ્રથમ લહેરના લોકડાઉનથી મંદી અને નુકશાનીનો સામનો કરી રહેલા નાના ધંધાર્થીઓને ફરી નુકશાન વેઠવુ પડે તેમ છે. હાલ શિયાળાની સિઝનમાં બાજરીના રોટલા, લીલા ચણાનું શાક, રીંગણનો ઓળો વિગેરે બનાવતી નાની-નાની હોટલ-રેસ્ટોરેન્ટો અને ઢાબાઓમાં ભારે ઘરાકી થતી હતી. ઉપરાંત પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઈન્ડીયન ફુડ અને પુરી શાક બનાવતા ના-ના ધંધાર્થી ઓને ત્યાં પણ રાત્રિ દરમ્યાન સારી એવી ધરાકી રહેતી હતી. પરંતુ નાઈટ કરફયુના આદેશ બાદ ઘરાકી સાવ ધટી ગઈ છે. 

જો કે, સરકાર દ્વારા પાર્સલ સુવિધા ચાલુ રાખવા પરવાનગી આપવામાં આવી છે પરંતુ પાર્સલ સુવિધા નો લાભ લેવા વાળા મર્યાદીત ગ્રાહકો હોય છે. પરિણામે ૧૦ વાગ્યા પછીની ઘરાકી ઘટી જતા રાત્રિ ખાણીપીણી બજાર વાળા ધંધાથીૅ ઓને ફરી નુકશાની વેઠવા નો વારો આવ્યો છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!