કેળા ના થડ માંથી બને છે ઓર્ગેનિક પેડ..મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે આ ઓર્ગેનિક પેડ

On: January 5, 2022 6:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પ્રતિનિધિ દ્વારા, સુરત

મહિલાઓ ના પરિયડ્સ ને લઈને બજાર ના અલગ અલગ પ્રકાર ના સેનેટરી પેડ્સ જોવા મળે છે.પરંતુ ઘણીવાર બજાર માં મળતા આ સેનેટરી પેડ્સ થી ઇન્ફેક્શન થવાનો પણ ભય રહેલો છે.જો કે આ બધા પેડ્સ ની સામે હવે કેળા ના થડ માંથી નીકળતા ફાઉબર માંથી ઓર્ગેનીક સેનેટરી પેડ્સ મહિલાઓ માટે હાલ બજાર માં આવ્યા છે.

ઓર્ગેનિક પેડ્સ બનાવતા મૃણાલભાઈ મિસ્ત્રી એ કહ્યું કે”મહિલાઓ માટે હાઇજેનિક અને ઓર્ગેનિક પેડ્સ એક નવી પહેલ છે.બજાર માં ઘણા બધા પેડ્સ મળે છે.પરંતુ તે કેમિકલયુક્ત હોય છે.જ્યારે અમે જે બનાવીએ છે તે એકદમ ઓર્ગેનિક છે.કેળા ની ખેતી પુરી થઈ ગયા બાદ તેના થડ ને ખેડૂતો ફેંકી દેતા હોય છે.અને આ વેસ્ટ અમે ખરીદી લઈએ છે.ત્યારબાદ આ થડ માંથી ફાઇબર કરીને એક પદાર્થ નીકળે છે.તેને પ્રોસેસ કરીને અમે આ સેનેટરી પેડ્સ બનાવીએ છે.આ પેડસ હાઇજેનિક છે.તેના થી ઇન્ફેક્શન થવાનો કોઈ ભય નથી.મહિલાઓ માટે આ ખુબજ સુરક્ષિત હોય છે.બીજી તરફ આ પેડ ડિપોઝેબલ પણ છે.તેને જમીન માં દાટી દો તો માટીમાં ભળી જાય છે.એટલે કોઈ નુકશાનકર્તા નથી.આ પેડ માર્કેટ માં હજુ વેચાણ માટે અમે નથી મુક્યા. પંરતુ હાલ ઘણી મહિલાઓ આ સેનેટરી પેડ યુઝ કરી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!