વડોદરા: વોર્ડ નંબર 8 ની ઓફિસમાં આયુષ્યમાન અને આધારકાર્ડ મુદ્દે લોકોનો હોબાળો

On: January 4, 2022 11:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 04

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 8 ની કચેરીમાં આયુષ્યમાન અને આધારકાર્ડ ની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો હતો.

રોજના ૪૦ જેટલા ટોકન આપી દીધા બાદ કે દિવસે આવનારા લોકોને બીજા દિવસનો ટોકન આપવાની પ્રથા હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો હતો.

સવારના 8 વાગ્યાથી લોકો દૂર દૂરથી આવે છે અને આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ઊભા રહે છે ત્યારે તંત્ર તરફથી એવો જવાબ મળે છે કે હમણાં આવશે કલાકમાં આવશે બે વાગ્યા સુધી પછી એવું કહે છે હવે કાલે આવજો અપંગ લોકો પણ છે.સિનિયર સિટીઝન્સ પણ લોકો છે . દાદર ચડીને ઉપર આવે છે ત્યારે એવું જણાવવામાં આવે છે સાહેબ આવ્યા નથી હવે આવશે પછી, કાલે આવશે રજા પર છે આવું જણાવીને અરજદારો હેરાન થઈ રહ્યા છે. વોર્ડ ઓફિસર રિટાયર થઈ ગયા છે આજ દિન સુધી કોઈ નવા વોર્ડ ઓફિસરની નિમણુક કરવામાં આવી નથી આખી કચેરી વોર્ડ ઓફિસર વગર ચાલે છે.

કચેરીમાં વેક્સિન ની ખાલી બોટલો તથા injustice નો ગમેતેમ ઓફિસોમાં રખડે છે દવાઓ ગમે ત્યાં પડી છે , કીટો ખૂણામાં ધૂળ ખાય છે.

વોર્ડ નંબર 8 ની કચેરી ખાતે બે ડોઝ વેકસીન લીધા છે કે નહીં તેનું ચેકિંગ પણ કરવામાં નથી આવતું તથા સેનેટાઈઝર ની કોઈ વ્યવસ્થા નથી કોઈપણ અરજદાર આવે છે ત્યારે અંદર એન્ટ્રી આપવામાં આવે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!