Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કેન્દ્રીય ગૃહ-સહકારમંત્રીની હાજરીમાં બાજીપુરામાં કાર્યક્રમ યોજાશે જ

On: January 1, 2022 11:03 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– 16 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં સુમુલ ડેરી ખાતે નેતાઓ, મંડળી,
દૂધ ઉત્પાદકો, ખેડૂતોનો મેળાવડો

        સુરત

એકબાજુ
ભાજપના ધારાસભ્ય
, નેતા, કાર્યકરો એક પછી એક કોરોનામાં સપડાય રહ્યા છે.
ને બીજી બાજુ કોરોનાએ પીકઅપ પકડયો હોવાથી આગામી
16 મી તારીખે
બાજીપુરા ખાતે કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રીની ઉપસ્થિતિમાં યોજોનારા સહકાર સંમેલનને
લીલીઝંડી મળતા જ આજે સુમુલ ખાતે વ્યવસ્થા અને આયોજન માટે બેઠક યોજાઇ હતી.

આગામી 16 મી જાન્યુઆરીના રોજ
તાપી જિલ્લાના બાજીપુરા ખાતે કેન્દ્રીય ગૃહ- સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં
સહકાર સંમેલન યોજાવા જઇ રહ્યુ છે. હાલમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અને ભાજપના
નેતાઓ પણ એક એક કરીને કોરોનામાં સપડાઇ રહ્યા છે. આ કાર્યક્રમને કોરોનાનું ગ્રહણ
નડશે કે કેમ
? તેવી ચર્ચા હતી.

પરંતુ
આજે આ કાર્યક્રમ યોજવા માટે લીલીઝંડી મળતા જ સુમુલ ખાતે મંત્રીઓ
, માજી મંત્રીઓ, સુમુલ, ડિસ્ટ્રીકટ બેન્કના હોદેદારો, સુરત તાપી જિલ્લાના ભાજપ પ્રમુખ તેમજ સંગઠનના હોદેદારો મળી ભાજપની આખી ફૌજ
સુમુલ ખાતે હાજર રહી સંમેલનની રણનીતિ ઘડી કાઢી હતી. આ સંમેલનમાં સુરત-તાપી સહિત
દક્ષિણ ગુજરાતની
6,000 મંડળીઓના હોદ્દેદારો, દુધ ઉત્પાદકો, ખેડુતો મળીને મોટી સંખ્યામાં જનમેદની
એકઠી કરવાનો ટાર્ગેટ રખાયો છે.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!