Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો 2૦ મણનો ગુજરાતનો સૌથી વધુ 'ઓલ ટાઈમ હાઈ' રૂપિયા 2,111 નો ભાવ બોલાયો

On: December 30, 2021 2:10 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર તા ૩૦, 

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ ની બે હજારથી વધુ ભારી આવી હતી, અને તેની હરાજી કરવામાં આવી હતી. દરમિયાન સમગ્ર ગુજરાતના ઈતિહાસના ‘ઓલ ટાઇમ હાઇ’ એવો સૌથી ઊંચો 2૦ મણનો 2,112 નો ભાવ બોલાયો છે, જેથી હાલારના ખેડૂતો ખુશખુશાલ થયા છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની જુદી જુદી જણસોની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં મગફળી ઉપરાંત કપાસની પણ સારી આવક થઇ રહી છે. તે દરમિયાન આજે સવારે કપાસની 2૦૦૦ જેટલી ભારી આવી હતી.જેની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, દરમિયાન સમગ્ર ગુજરાતભરમાં કપાસ નો ઇતિહાસ ઊંચો ભાવ બોલાયો હતો. ગત વર્ષે ૨૦ મણ કપાસની ભારિના 1,3૦૦ રૂપિયા જેટલો ભાવ બોલાયો હતો, જેમાં આજે 7૦૦થી પણ વધુ નો વધારો જોવા મળ્યો છે, અને અત્યાર સુધીના ‘ઓલ ટાઈમ હાઈ’ 2૦ મણના 2,111  રૂપિયા નો ભાવ બોલાયો હતો, અને તમામ કપાસ ની નવી ભારીનું વેચાણ થઈ ગયું હતું. જેને લઇને હાલારવાસી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!