[ad_1]
પાટણ તા.11
પાટણ ધારપુર હોસ્પિટલ સામેના મુખ્ય હાઈવે માર્ગ પર અકસ્માત
ની સંભાવનાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે બમ્પ બનાવવામા આવે તેવી માંગ પાટણ
તાલુકા પંચાયત નાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને કરવામાં આવતાં તેમણે કાયપાલક ઈજનેર માગ મકાન વિભાગ ને લેખિતમાં
રજૂઆત કરવામાં આવી છે.
સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા કરાયેલી
લેખિત રજૂઆત માં પાટણ ની ધારપુર હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ની સામે ના નવીન બનેલ પાટણ ઉંઝા હાઈવે માર્ગના કારણે આ માગ પરથી પુરઝડપે વાહન ચાલકો પસાર થતા
હોય છે.ે ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે દદીઓ નાં પરિવારજનો તેમજ હોસ્પિટલ નાં અન્ય
કામકાજ અથ આવતા લોકોને અને ધારપુર હોસ્પિટલ સ્ટાફ, મેડિકલ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અકસ્માતનો ભોગ બને તેવી
પુરેપુરી સંભાવના રહેલી છ જેથી આ માગ પર બન્ને સાઈડે તાત્કાલિક ધોરણે બમ્પ બનાવવામાં
આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
[ad_2]
Source link






