Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો દ્વારા કેન્ડલ પ્રગટાવી વિરોધ પ્રદર્શિત કરાયો

On: December 2, 2021 10:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર તા ૨,

 જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માં છેલ્લા ત્રણ દિવસથી રેસિડેન્ટ તબીબો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ગઇકાલે બુધવારે રાત્રે તબીબોએ મીણબત્તી પ્રગટાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

સરકારી જી.જી. હોસ્પિટલ ના તમામ રેસિડન્ટ તબીબોએ બેનર પોસ્ટર સાથે રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં હાજર રહ્યા હતા, અને સંખ્યાબંધ મીણબત્તીઓ પ્રગટાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો, અને પોતાની વિવિધ માંગણીઓને દોરાવી હતી.

તબીબોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ઝડપથી નિર્ણય લાવવામાં નહીં આવે તો તબીબો દ્વારા આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી પણ અપાઇ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!