Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મુંદરા ડ્રગ્સ કાંડમાં ડીઆરઆઈ બાદ એન.એ.આઈ. દ્વારા ગુનો નોંધી તપાસ

On: December 2, 2021 3:01 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,બુધવાર

સપ્ટેમ્બર માસમાં કચ્છના મુંદરા બંદરે રૃ.૨૧ હજાર કરોડની કિંમતનું ૨,૯૯૯.૨૧ કિલોગ્રામ કેફી દ્રવ્ય હેરોઈન પકડાયાના સમગ્ર કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(એનઆઈએ)ને સોંપવામાં આવી છે. આ કેસની તપાસ પ્રારંભમાં ડીઆરઆઈ દ્વારા કરવામાં આવી હતી.

કોંગ્રેસના સંસદ સભ્ય એન્ટો એન્ટનીએ પૂછેલા સવાલના જવાબમાં કેન્દ્રના રાજય કક્ષાના ગૃહ પ્રાધાન નિત્યાનંદ રાયે જણાવ્યુ હતુ કે, કેફી દ્રવ્યનો જથૃથો ડાયરેકટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ(ડીઆરઆઈ) દ્વારા મુંદરા પોર્ટ પર ટીજી ટર્મિનલ પ્રા.લી. ખાતેાથી કબ્જો કરવામાં આવ્યો હતો. આ કેસ ૨૯૯૮ કિલોગ્રામ ડ્રગ્સ કન્સાઈનમેન્ટ મેળવવા અને ડિલીવરી કરવાનો છે. આમાં વિદેશી વ્યકિતઓ સંડોવાયેલી છે. 

ડ્રગ્સનો જથૃથો ઈરાનના અબ્બાસ બંદરેાથી અફઘાનિસ્તાન માર્ગે આવ્યો હતો. કન્સાઈનમેન્ટ ‘ સેમી-પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન્સ’નું આયાત કરાયેલુ હતુ. પણ અંદર ડ્રગ્સનો જથૃથો સંતાડવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશને પગલે ત્રાસવાદ-વિરોધી કેન્દ્રીય એજન્સી(એનઆઈએ) એ ડીઆરઆઈની તપાસ પોતાને હસ્તક લીધી છે. ડીઆરઆઈ એજન્સીએ ચેન્નાઈ સિૃથત ઉાધોગપતિઓ મછવારમ સુાધાકરન, દુર્ગા પી.વી. ગોિંવદરાજુ, રાજકુમાર પી તાથા અન્યો સામે ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી), નાર્કોટિકસ ડ્રગ્સ એન્ડ સાકોટ્રોપિક સબ્સ્ટન્સીસ એકટ તાથા ગેરકાયદેસર પ્રવૃતિઓ પ્રતિબંધ કાયદાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. કુલ આઠ જણની ધરપકડ કરાઈ છે. આમાં ત્રણ ભારતીય, ચાર અફઘાન અને એક ઉઝબેક નાગરિકનો સમાવેશ થાય છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!