Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પ્રાંતિજ તાલુકામાં વરસાદી ઝાપટાંથી કોબીજ અને ફલાવરને નુકસાન

On: December 2, 2021 12:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પ્રાંતિજ,તા.1

 પ્રાંતિજ તાલુકામાં
ભરશિયાળે અષાઢી માહોલ છવાયો છે. વરસાદના કારણે ફલાવર
, કપાસ,
કોબીજના પાકને નુકસાન થવાની દહેશત વ્યાપી છે. જેને લઇ ખેડૂતોમાં
નારાજગી જોવા મળી છે.

મોસમ વિભાગની ત્રણ દિવસીય આગાહી વચ્ચે જિલ્લા સહિત
તાલુકામાં વહેલી સવારથીજ ઝરમરિયો કમોસમી વરસાદ પડતા શાકભાજી પકવતા ખેડુતોમાં
નારાજગી જેવો મળી  છે  ખેતરામાં તૈયાર થયેલા કપાસ
, ફલાવર-કોબીજના
પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે

સેવ કોબીજના પાકો ઉપર વરસાદી પાણી પડતા અસર જોવા મળશે ત્યારે
હાલતો ભર શિયાળે કમોસમી વરસાદ પડતા ખેડુતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ છે.  બીજીતરફ કમોસમી વરસાદ બાદ ઠંડી અને વાતાવરણ વાદળછાયુ
બનતા હજુ પણ વાદળને લઈને  ફલાવરના પાક ઉપર પણ
અસર થશે તો વરસાદ ને લઈ અને દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ અને ઠંડા પવનને લઈને હજુ
ઠંડી વધશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!