Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા કોર્પોરેશન ઐતિહાસિક સુરસાગર તળાવમાં બોટિંગ શરૂ કરશે

On: December 1, 2021 9:41 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 01 ડિસેમ્બર 2021 બુધવાર

શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં વચ્ચેના પાણીના ભાગમાં બોટિંગ શરૂ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આયોજન હાથ ધર્યું છે. સમગ્ર સભાની મંજૂરી માટે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાઈ છે. બોટિંગ શરૂ કરવા મેયર એ સૂચન કરતાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા કાંકરિયા તળાવમાં બોટિંગ સુવિધાના જે નીતિ નિયમો નક્કી કરાયા છે તેનું માર્ગદર્શન મેળવ્યું હતું. જેના આધારે સુરસાગર બોટિંગ માટેના કેટલાક નિયમો તૈયાર કર્યા છે. 

બોટિંગ માટે જે કોઈ સંચાલક આવે તેણે પોલીસ અને ફાયર સેફટી વિભાગના અભિપ્રાય મુજબ કોર્પોરેશનના નામ નો વીમો લેવાનો રહેશે. બોટિંગ ને લગતી તમામ કામગીરી જેમકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ,સીસીટીવી, પ્લેટફોર્મ ટિકિટ કાઉન્ટર વગેરે તમામ ખર્ચ તેમજ મેન્ટેનન્સના ખર્ચ સંચાલકે ભોગવવાનો રહેશે .આ લીઝ પીરીયડ ની સમય મર્યાદા ત્રણ વર્ષ રાખી છે. 

સંચાલકે છેલ્લા પાંચ વર્ષમાં સતત બે વર્ષની કામગીરી કરેલી હોવી જોઈશે. ટિકિટની આવક માંથી કોર્પોરેશનને આપવા પાત્ર રકમ ના જે ટકા નક્કી થાય તે મુજબ ભાવ પત્રક નિયત કરાશે. બોટિંગ ટિકિટનું સોફ્ટવેર પાલિકાના આઇટી વિભાગ પાસે એપ્રુવ કરાવવું પડશે. હરણી મોટનાથ તળાવમાં બોટિંગ ટિકિટ નો ભાવ 30 મિનીટ નો 50 છે, તે મુજબ રૂપિયા 50 નો ભાવ 30 મિનિટનો રાખી શકાશે, અથવા સ્થાયી સમિતિ નક્કી કરે તે મુજબ ભાવ રાખવામાં આવશે. સંચાલક પેડલ અથવા મશીન બોટ રાખી શકશે. કોઈપણ અકસ્માત થાય તો તેની જવાબદારી સંચાલકની રહેશે. સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત મંજૂર થયા બાદ ટેન્ડર વગેરેની પ્રક્રિયા હાથ ધરાશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!