2000ની નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાઈ 7 ઓક્ટોબર 2023 સુધી જમા કરાવી શકાશે

On: September 30, 2023 12:56 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ભારતીય રિઝર્વ બેંકના અંતર્ગત નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી પરંતુ અંતિમ ઘડીએ rbi દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડી ફરીથી 2000 ની નોટ જમા કરાવવાની તારીખમાં અને અવધિમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે લોકો માટે હાલ તો રાહતના સમાચાર છે rbi દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ નોટ અનુસાર અત્યાર સુધીમાં બેંકો પાસેથી મળેલા ડેટા અનુસાર, 19 મે, 2023ના રોજ ચલણમાં રહેલી ₹2000ની નોટની કુલ ₹3.56 લાખ કરોડની કિંમતમાંથી, ₹3.42 લાખ કરોડ પાછા મળ્યા છે, જ્યારે બંધ થયા પછી માત્ર ₹0.14 લાખ કરોડ ચલણમાં છે. 29 સપ્ટેમ્બર, 2023 ના રોજનો વ્યવસાય. આમ, 19 મે, 2023 ના રોજ ચલણમાં રહેલી ₹2000 ની નોટોમાંથી 96% પરત કરવામાં આવી છે.

ત્યારે હાલ તો 30 તારીખ છેલ્લી તારીખ 2000 નોટની જમા કરાવવાનું અગાઉ જાહેર થયું હતું પરંતુ હવે તેની અવધિમાં વધારો કરાયો છે જે આગામી તારીખ 7 ઓક્ટોબર સુધી લોકો વિવિધ બેન્કોમાં જમા કરાવી શકશે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!