વાપીના યુગ ટંડેલ અમદાવાદ માં યોજાયેલી સબ-જુનિયર ગુજરાત સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશિપ 2022 માં બ્રેસ્ટસ્ટઓક 50 મીટર સ્પર્ધા માં દ્વિતીય ક્રમ મેળવ્યો

On: July 2, 2023 10:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપીના 10 વર્ષના યુગ ટંડેલ એ છેલ્લા સપ્તાહના અંતે અમદાવાદ માં યોજાયેલી સબ-જુનિયર ગુજરાત સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશિપ 2022 માં બ્રેસ્ટસ્ટઓક 50 મીટર સ્પર્ધા માં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. ચેમ્પિયનશિપનું આયોજન ગુજરાત સ્ટેટ એક્વેટિક એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું જે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન સાથે સંલગ્ન છે.

યુગ ટંડેલ વાપીના ધ સ્પોર્ટ્સ કલબ ઓફ વાપી (@sportsclubvapi ) ખાતે કોચ વિક્રમ સર ના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યા છે. તથા યુગ આગામી સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીતે એવી આશા વ્યક્ત કરી છે.
રાજ્યકક્ષા ની સ્પર્ધા માં વાપીના યુગ ટંડેલ નો બીજો ક્રમ આવવો એ વાપી માટે ગૌરવ ની વાત છે. ખબરદાર ન્યુઝ તરફથી યુગ અને પરિવાર ને શુભકામનાઓ.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!