Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

રાષ્ટ્રીય કક્ષાની રાઇફલ શૂટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા સચિ પટેલની પોતાની પાયાની શાળા સ્વામી વિવેકાનંદ પ્રા. શાળાની લીધેલ મુલાકાત

On: March 28, 2023 9:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જૂજવા ગામ- હાલ વલસાડ રહેતા કુ. સચિ પટેલ જેમણે પ્રાથમિક શિક્ષણ સ્વ. ગુ. ના. શાહ/સ્વામી વિવેકાનંદ પ્રા. શાળા, જી. પં. કોલોની, તિથલ રોડ, વલસાડ ખાતે લઇ આગળ અભ્યાસ કરી કોલેજ લેવલે એન. સી. સી. માં જોડાઈને આગળ વધી પ્રથમ ગુજરાત અને ત્યારબાદ નેશનલ કક્ષાએ દિલ્હી ખાતેની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. પ્રાથમિક શાળાની મુલાકાત લઇ શાળામાં શીખેલા પાઠ જીવનમાં ઉપયોગી થયાનું જણાવ્યું હતું અને બાળકોને અત્યારથી જ પોતાનું લક્ષ્ય નક્કી કરવા અને લક્ષ્ય સિધ્ધી માટે સખત મહેનત કરવાનો બોધ આપ્યો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!