Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાપી મામલતદાર કચેરી સામે જ કાદવ કિચ્ચડ થતા આવનારા લોકો પરેશાન

On: July 13, 2022 10:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ચોમાસામાં મામલતદાર કચેરી સ્વંય અસરગ્રસ્ત અધિકારી નિંદ્રામાં લોકો પરેશાન 

વાપી બલિઠા ખાતે નવી બનેલી મામલતદાર કચેરી એ અનેક અરજદારો રોજીંદા આવતા હોય છે ત્યારે પહેલા વરસાદ માજ કચેરી ની આગળના ભાગે મોટા ખાડા પડી ગયા છે તેમજ કચેરી બહારના પાર્કિંગ માં પુષ્કળ પ્રમાણ માં કાદવ થઈ જતા અહીં વાહન પાર્ક કરવામાં ભારે મુસીબત ઉભી થઇ રહી છે વાપીના માર્ગો તો ઠીક ખુદ મામલતદાર કચેરી આગળજ ગેટ નજીક વરસાદી પાણી નો ભરાવો થતા જ અહીં આવનારા અરજદારો માટે શિરદર્દ વધ્યું છે મામલતદાર કચેરીમાં અનેક સરકારી અધિકારીઓ પણ રોજિંદા આવે છે પણ તેઓને ગેટ આગળ પડેલ ખાડા કે કાદવ કિચ્ચડ દૂર કરવા કે દુરસ્ત કરવા માટે  તસ્દી ન લેતા હોય આવનારા લોકોની હાલત દયનિય બની રહી છે ગેટ બહાર વાહન પાર્ક કરનારા વાહન ચાલકોના વાહનો પણ અહીં ફસાઈ જાય એવી સ્થિતિ બની છે ..ત્યારે ખુદ મામલતદાર કચેરી જ ચોમાસા દરમ્યાન અસર ગ્રસ્ત બની હોય તો સામાન્ય જનતા નું તો કોણ સાંભળે એવી ચર્ચા આમ જનતા માં ઉઠી રહી છે ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!