Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અરનાલા ગ્રામ પંચાયતનું બજેટ બીજી વાર ના મંજૂર ,પંચાયત સુપરસિડ થવા ના એંધાણ

On: March 16, 2022 8:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

બજેટ 6 સભ્યો એ વિરોધ કરી ના મંજુર કરતા ગ્રામ પંચાયત સુપરસિડ થવા ની શકયતા 

અરનાલા ગ્રામ પંચાયતનું બજેટ ના મંજૂર થયું કુલ 8 માંથી 6 સભ્યોએ વિરોધ નોંધાવતાપારડી તાલુકાના અરનાલા પંચાયત સુપરસીડ થવાની શક્યતા
અરનાલા ગ્રામ પંચાયતનું બજેટ બુધવારે નામંજૂર થતાં હલચલ મચી ગઈ છે. બજેટ બહુમતી સભ્યોએ ના મંજૂર કરતાં સમગ્ર પંચાયત સુપરસીડ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આ અંગે મળેલી વિગતો અનુસાર બુધવાર સવારે 12.00 વાગ્યાના અરનાલા ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા બોલાવાઇ હતી. જેમાં બજેટ રજૂ કરાયું હતું બજેટને લઈ કુલ 8 સભ્યોમાંથી 6 સભ્યોએ 1.વિભૂતિ બેન ચંપકભાઈ પટેલ2.પુષ્પાબેન મનોજભાઈ ગાંગોડે3.ભીખીબેન  મોહનભાઈ નાયકા4.શૈલેષભાઈ લક્ષમણભાઇ પટેલ5.શીદીક  હફીઝભાઈ6.ગિરીશ ભાઇ ઝવેરભાઈ પટેલવિરોધ નોંધાવતા હલચલ મચી ગઈ છે. સરપંચ સરિતાબેન હસમુખભાઈ પટેલ સાથે એકમાત્ર  સભ્ય હોવાથી સામાન્ય સભામાં બજેટ નામંજૂર થવાને લઇ પંચાયતમાં બે ભાગ પડી ગયા હતા.
સમગ્ર મામલે અરનાલા ગ્રામ પંચાયતના શેતલ પટેલ  તલાટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર રિપોર્ટ સુપ્રત કરવાનું જાણવા મળ્યું છે. 
આ અગાઉ તારીખ 9 માર્ચ ના રોજ ચૂંટણી બાદ પ્રથમ ગ્રામ સભા બજેટ મળી હતી જેમાં પણ 7 સભ્યો એ બજેટ મંજુર કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો અને આજે ફરી થી દ્વિતીય સભા માં 6 સભ્યો એ વિરોધ નોંધાવ્યો છે 
અરનાલા ગ્રામ પંચાયતમાં બજેટ નામંજૂર ને લઇ ગ્રામ પંચાયત સુપરસીડ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!