વાપી નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રચાર કાર્યલાયનું થયું ઉદ્ઘાટન

On: November 22, 2021 12:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર ૬. ના કોંગ્રેસ ઉમેદવાર પીર મોહમ્મદ મકરાણી ઉર્ફે પીરુભાઈ અને ખંડુભાઈ ગુલાબભાઈ પટેલ નસરીન બેન નસીરભાઈ પાનવાલા અને મીનાબેન નટુભાઈ પટેલ દ્વારા ચૂંટણીનું પ્રચાર તેજ થઈ ગયું છે, મળતી માહિતી મુજબ વાપી નગરપાલિકા વોર્ડ નંબર ૬. માં ચૂંટણીપ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કંચન નગર વિસ્તારમાં કરવામાં આવ્યું, જેમાં વોર્ડની જનતા ભારી સંખ્યામાં જોવા મળી હતી  ઉલ્લેખનીય છે કે ૨૦૧૬ નગરપાલિકા ચૂંટણીમાં 44 બેઠકોમાંથી માત્ર ત્રણ બેઠક કોંગ્રેસને મળી હતી એ બી વોર્ડ નંબર ૬ ના વિસ્તારોમાં ,અને આ વખતે ૨૦૨૧ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર ૬ વિસ્તારમાં કુલ ૧૦ જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે જેમાં ૪ કોંગ્રેસ તરફથી ૪ ભાજપ તરફથી એક અપક્ષ અને એક આમ આદમી પાર્ટીનીનો ઉમેદવાર સામેલ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!