મહારાષ્ટ્રના બારામતિ વિસ્તારમાં ખાનગી પ્લેન ક્રેસ

On: January 28, 2026 10:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મહારાષ્ટ્રના ડેપ્યુટી સી એમ અજીત પવાર પ્લેનમાં હતા સવાર

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમને લઈ જતો ખાનગી પ્લેન ક્રેશ થતા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર ગંભીર ઇજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી છે

મહારાષ્ટ્રના બારામતી વિસ્તારમાં ખાનગી પ્લેનમાં સવાર થઈને જઈ રહેલા મહારાજના ડેપ્યુટી સીએમ અને એનસીપીના અગ્રણી નેતા અજીત પવાર નું પ્લેન ક્રશ થયું હોવાની માહિતી મળી રહે છે આ ઘટનામાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઘટના માં પ્લેન માં સવાર 6 લોકોના મોત થયા હોવાની પણ ખબર આવી રહી છે.જોકે હાલ તો ગ્રામીણ કક્ષાએ અચાનક જ પ્લેન ક્રેશ થયાની માહિતી મળતા જ વહીવટી તંત્ર સાબદું બન્યું છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!