ડુંગરા પોલીસ સ્ટેશન હદ માં આવતા છીરી વિસ્તારમાં માંથી SOGએ (૨.૪૧૯ કિલો)૨૪૧૯૦ રૂપિયાના ગાંજા સાથે એક મહિલાને ઝડપી
વલસાડ જિલ્લાની એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે ગેરકાયદેસર ગાંજાના ધંધા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ૨.૪૧૯ કિલોગ્રામ ગાંજા સાથે એક મહિલાને ઝડપી પાડી છે.જે વાપીના છીરી વિસ્તારમાં રહી ને પોતાના રૂમ માં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખીને તેને નાના નાના પડીકી માં બનાવી ને ચોરી છીપે વેચાણ કરતી હતી પોલીસે બાતમીને આધારે … Read more




