અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી 400 કિગ્રા ગૌમાંસનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો
[ad_1] – પુછપરછ દરમિયાન ઈમરાન ઉર્ફે પાસાએ પોતાના પાસે પશુમાંસ રાખવા માટેનો કોઈ પરવાનો ન હોવાનું જણાવ્યું હતું અમદાવાદ, તા. 21 માર્ચ 2022, સોમવાર અમદાવાદની દાણીલીમડા પોલીસને પોતાના વિસ્તારમાં ગૌમાંસના ગેરકાયદેસર જથ્થાનું વેચાણ ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દાણીલીમડા બેરલ માર્કેટ, લવ ગલ્લાની પાસે આવેલા અલસાહિલ ક્લિનિકની સામેની દુકાનમાં છાપો માર્યો … Read more





