Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગરના કાલાવડ નાકા બહાર એક મહિલા પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવાતાં ભારે ચકચાર

On: February 26, 2022 8:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– કચરો ફેંકવા જઈ રહેલી મહિલા પર તેણીના જ બનેવીએ છરીના ઘા ઝિંકી દઈ ફરાર: પોલીસ દ્વારા શોધખોળ

જામનગર, 26

જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી એક મહિલાની આજે ધોળેદહાડે સરાજાહેર નિર્મમ હત્યા નિપજાવાતાં ભારે ચકચાર જાગી છે. કચરો ફેંકવા જઈ રહેલી એક મહિલા પર તેણીના જ બનેવીએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દઇ હત્યા નિપજાવી હોવાનું તારણ મળી રહ્યું છે. સીટી એ ડીવીઝનનો પોલીસ કાફલો હુમલાખોર આરોપીને શોધી રહ્યો છે.આ બનાવને લઇને સિલ્વર સોસાયટી વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી છે.

આ હિચકારા હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર સિલ્વર સોસાયટી શેરી નંબર-2માં રહેતી કરીમાબેન શકીલભાઈ સિપાઈ નામની 35 વર્ષની પરિણીતા આજે સવારે સાડા અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરમાંથી કચરો લઈને બહાર રોડ નજીક ફેંકવા માટે જઈ રહી હતી, તે દરમિયાન તેણીનો જ બનેવી કે જે મુન્નાના નામથી ઓળખાય છે, જેણે છરીના ચારથી પાંચ જેટલા ઘા ઝીંકી દઈ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

આ બનાવને લઇને લોહી નિતરતી અવસ્થાના કરીમાં બેને બુમાબુમ કરી મૂકી હતી. જેથી આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા.

જે મામલે સૌપ્રથમ 108ની ટુકડીને જાણ કરવામાં આવી હતી, જેથી 108ની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી જઈ ઇજાગ્રસ્ત કરીમાબેનને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડી હતી. પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને બનાવ હત્યામાં પલટાઇ ગયો હતો.

જે ઘટનાની જાણ થવાથી સીટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને હુમલાખોર આરોપીને શોધી રહી છે. જુના મનદુઃખને કારણે આ હત્યા નિપજાવી હોવાનું પોલીસે અનુમાન લગાવી વધુ તપાસ હાથ ધરી છે. જે બનાવને લઇને સિલ્વર સોસાયટી વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઇ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!