વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે “ધ ઇમ્પોર્ટન્સ ઓફ એસ્ટ્રોનોમી ઇન એજ્યુકેશન સિસ્ટમ” વિષય પર વિજ્ઞાન વ્યાખ્યાન યોજાયું.
જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, નેશનલ કાઉન્સીલ ઓફ સાયન્સ મ્યુઝિયમ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર,ધરમપુર ખાતે તારીખ 19.01.2022 ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ ના સહયોગથી મીટ ધ સાયંટિસ્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા વિજ્ઞાન અધિકારી શ્રી અશોક જેઠે એ ડો. વિરલ પારેખ, સાઉથ આફ્રિકન રેડિયો એસ્ટ્રૉનૉમી ઓબ્ઝરવેટરી (SARAO) એન્ડ રોડ્સ યુનિવર્સિટિ, કેપ ટાઉન, સાઉથ … Read more





