Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

બજારોમાં કોરોનાના ભય વગર ખુલ્લા મોંઢે ફરતા નાગરિકો

On: January 21, 2022 12:53 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,ગુરૃવાર

કચ્છ જિલ્લામાં હાલ કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે.આ સાથે જિલ્લાના વડા માથક ભુજ સહિત દરેક તાલુકાઓમાં રોજબરોજ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.પરંતુ બજારોમાં કોરોના ભય વગર બેદકારી પૂર્વંક નાગરિકો માસ્ક વગર આમતેમ ફરી રહ્યા છે.

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીધામ, ભુજ, અંજાર અને મુંદરા શહેરમાં કોરોનાના કેસો વાધુ નોંધાઈ રહ્યા છે. આ શહેરોમાં રોજેરોજ ૨૫થી ૫૦ની વચ્ચે કોરોનાના કેસો રોજબરોજ નોધાઇ રહ્યા છે તેમ છતા સૃથાનિક નાગરિકોની બેદરકારી ખુલ્લીને જોવા મળી રહી છે. ભુજ શહેરની મુખ્ય બજારોમાં નાગરિકો માસ્ક વગરના ફરતા જોવા મળી રહ્યા છે.વળી દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઇ રહ્યો છે.આવી સિૃથતીમાં કોરોનાના વધુ કેસો શહેરમાં નવા નોધાઇ તો નવાઇ નહી તેમ નાગરિકો જણાવી રહ્યા છે.

પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ તો કરવામાં આવી રહ્યુ છે પરંતુ બજારોમાં માસ્ક વગર ફરતા નાગરિકો ક્યાક ન દેખાતા હોવાનુ સૃથાનિક નાગરિકો રોષ પૂર્વંક જણાવી રહ્યા છે. તંત્ર દ્વારા વારંવાર માસ્ક,સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સના પાલન અંગે પ્રચાર પ્રસાર કરે છે.તેમ છતા ક્યાક સૃથાનિક નાગરિકો ગંભીરતા ન દાખવતા હોવાનુ જણાઇ આવે છે.તંત્ર દ્વારા માસ્ક વગરકના ફરતા સુપરસ્પ્રેડર સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

 અનેક મહિલાઓ શાકભાજી, ફળફળાદી અને દૂાધ ખરીદ્યા પછી સંક્રમિત થયાનું બહાર આવ્યું છે ત્યારે તંત્ર આવી બાબતોને નજર અંદાજ કરતું જોવા મળ્યું છે.  સવારાથી સાંજ સુાધી શિયાળો હોવાથી શાકભાજી અને ફળફાળાદીની લારી આગળ ખરીદી માટે મોટી ભીડ જોવા મળે છે. શાકભાજી વેચતા તેમજ અન્ય વેચાણ કરતા લારીવાળા માસ્કનો ઉપયોગ કરતા નાથી   આ સંજોગોમાં લારી અને ફેરીયાવાળા જો સંક્રમિત થયા હશે તો ખરીદી મારફતે સંક્રમણ ઘેર..ઘેર સુાધી પ્રસરે તેવી દહેશત વાધી છે. આ સંજોગોમાં કોરોના સંક્રમણ ઉપર કાબુ મેળવવા લારી-પાથરણાવાળાના એન્ટીજન ટેસ્ટની તાતી જરુરીયાત હોવાનું કેટલાક નાગરિકોએ જણાવ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!