અમદાવાદમાં ૨૧ દિવસમાં કોરોના સંક્રમિત થવાથી ૩૦ દર્દીનાં મોત
[ad_1] અમદાવાદ,શુક્રવાર,21 જાન્યુ,2022 અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસોથી નવી સપાટી બનાવી રહ્યા છે.આ પરિસ્થિતિમાં ૨૧ દિવસમાં કોરોના સંક્રમિત થવાથી ૩૦ લોકોનો મોત થવા પામ્યા છે. કોરોના વેકિસનના બંને ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થયા બાદ સારવાર માટે દાખલ થયેલા તેર દર્દીના મૃત્યુ થયા હોવાનું જાણવા મળે છે.હાલ સંક્રમણમાં સતત … Read more





