Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગુજરાતમાં વધુ ૯૬૮ને કોરોના : ૧૯૩ દિવસે ૪૭૦૦થી વધુ એક્ટિવ કેસ

On: January 3, 2022 4:53 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, રવિવાર

ગુજરાતમાં દસ
દિવસ બાદ કોરોનાના દૈનિક કેસની ગતિમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં
કોરોનાના ૯૬૮ નવા કેસ સામે આવ્યા છે જ્યારે વલસાડમાં કોરોનાથી ૧ મૃત્યુ થયું છે. રાજ્યમાં
૨૩ જૂન એટલે કે ૧૯૩ ર્દિવસ બાદ સૌથી વધુ ૪૭૫૩ એક્ટિવ કેસ નોંધાયા છે. રાહતની વાત એ
છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ઓમિક્રોનનો એકપણ 
નવો કેસ નોંધાયો નથી.

છેલ્લા ૨૪ કલાકમાં
અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૩૯૬-ગ્રામ્યમાં ૮ સાથે ૪૦૪ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાંથી
અન્યત્ર સુરત શહેરમાં ૨૦૯-ગ્રામ્યમાં ૧૪ સાથે ૨૨૩, વડોદરા શહેરમાં ૬૪-ગ્રામ્યમાં પાંચ
સાથે ૬૯, રાજકોટ શહેરમાં ૪૦-ગ્રામ્યમાં ૨૦ સાથે ૬૦, ખેડામાં ૩૬, આણંદમાં ૨૯, વલસાડમાં
૨૭, નવસારીમાં ૨૧, ગાંધીનગર શહેરમાં ૧૪-ગ્રામ્યમાં ૬ સાથે ૨૦, કચ્છમાં ૧૭, ભાવનગર શહેરમાં
૯-ગ્રામ્યમાં ૧ સાથે ૧૦, ભરૃચમાં ૯, જુનાગઢ શહેરમાં ચાર-ગ્રામ્યમાં ચાર સાથે ૮, ગીર
સોમનાથમાં પાંચ, જામનગર શહેરમાં બે-ગ્રામ્યમાં બે સાથે ચાર, અમરેલી-મહીસાગરમાં ચાર,
દેવભૂમિ દ્વારકા-મહેસાણા-મોરબી-તાપીમાં ૩, બનાસકાંઠા-પંચમહાલ-સાબરકાંઠામાં કોરોનાના
બે-બે નવા કેસ નોંધાયા હતા. આમ, ૨૩ જિલ્લામાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.

આ સાથે જ રાજ્યમાં
કોરોનાના કુલ કેસ હવે ૮,૩૩,૭૬૯ થઇ ગયા છે જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૧૨૦ છે. છેલ્લા
૨૪ કલાકમાં ૧૪૧ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૮,૮૯૬ દર્દી કોરોનાને
હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૨૨% છે. રાજ્યમાં હાલ કુલ ૪૭૫૩ એક્ટિવ કેસ છે
અને ૬ દર્દી વેન્ટિલેટર પર છે.

અમદાવાદમાં સૌથી
વધુ ૨૨૬૨  જ્યારે સુરતમાં ૮૨૪ સાથે સૌથી વધુ
દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. હાલમાં માત્ર પાટણ-છોટા ઉદેપુર-બોટાદ જ એવા જિલ્લા
છે જ્યાં કોરોનાનો એકપણ નવો કેસ નથી. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૦૧,૪૭૩ને કોરોના વેક્સિન
આપવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે ૮.૯૬ કરોડ છે.

ગુજરાતના કયા
જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?

જિલ્લો          નવા કેસ       એક્ટિવ
કેસ

અમદાવાદ     ૪૦૪           ૨,૨૬૨

સુરત          ૨૨૩            ૮૨૪

વડોદરા        ૬૯             ૩૨૮

રાજકોટ        ૬૦             ૩૫૮

ખેડા           ૩૬             ૧૧૯

આણંદ        ૨૯             ૧૫૨

વલસાડ      ૨૭             ૧૦૧

નવસારી      ૨૧              ૬૪

ગાંધીનગર    ૨૦             ૧૧૩

કચ્છ          ૧૭               ૭૨

 

ગુજરાતના કયા
જિલ્લામાં ઓમિક્રોનના વધુ કેસ?

જિલ્લો           કુલ કેસ      ડિસ્ચાર્જ

અમદાવાદ       ૫૦            ૨૪

વડોદરા          ૨૪            ૨૦

સુરત            ૧૬            ૧૨

આણંદ           ૧૩           ૦૭

ખેડા              ૦૭           ૦૬

રાજકોટ           ૦૬          ૦૧

ગાંધીનગર       ૦૫          ૦૪

મહેસાણા         ૦૪          ૦૪

જામનગર         ૦૩         ૦૩

ભરૃચ             ૦૨         ૦૧

કચ્છ              ૦૨         ૦૦

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!