Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા

On: January 3, 2022 2:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભીલડી,તા.2

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ ની શક્યતાઓ
સેવાઈ રહી છે. નવા વર્ષની શરૃઆતને શિયાળાની સિઝનમાં ચોથી વખત વાતાવરણમાં પલટો આવતા
આકાશમાં કાળા ડીબાંગ વાદળાં જોવા મળી રહ્યા હતા.

હવામાન ખાતા દ્રારા જિલ્લામાં ૦૫/૦૧/૨૦૨૨ થી ૦૭/૦૧/૨૦૨૨
સુધી ૩ દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે આજે વાતાવરણમાં
પલટો જોવા મળી રહયો હતો વાદળછાયા વાતાવરણ ના કારણે શિયાળાના પાકમાં મરછીમોલા જેવા
રોગ થવાની સંભાવના જોવા મળી રહી છે. અને થોડા દિવાસ અગાઉ કમોસમી વરસાદના કારણે
ઠંડીનું જોર વધ્યું હતું. ત્યાર બાદ આવેલ અચાનક વાતાવરણમાં પલટાથી ઠંડીનું જોર
ખટશે અને કમોસમી વાતાવરણથી ખેડૂતને મોટા પ્રમાણમાં નુકશાન થાય તે દ્રારા વિવિધ
દવાનું છંટકાવનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે બનાસકાંઠા કમોસમી વાતાવરણમાં
આગાહીથી ખેડૂતમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!