બાસ્પા પાસે ગોઝારા અકસ્માતમાં સગર્ભા મહિલા સહિત ત્રણના મોત
[ad_1] હારીજ, તા.28 પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર બેફામ પણે વાહનો હંકારતા ચાલકો દ્વારા નાના-મોટા માગ અકસ્માતોના બનાવો સર્જાતા રહ્યા છે અને આવા માર્ગ અકસ્માતના બનાવો માં અનેક નિર્દોષ માનવ જીંદગી મોતના મુખમાં ધકેલાઈ રહી છે. ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ સમી તાલુકાના બાસ્પા ગામ નજીક રવિવારની મોડી રાત્રે બન્યો હતો. અજાણ્યા વાહનચાલકે … Read more




