Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ગુજરાત રાજયમાં NDPS એકટ હેઠળની ગુન્હાકીય પ્રવૃતિમાં સંડોવાયેલ વલસાડ જિલ્લામાં રહેતા કુલ-૩૨ આરોપીઓને માદક પદાર્થ થી થતા નુકશાન અંગે માહિતગાર જિલ્લા પોલીસ દ્વારા કરાયા 

On: December 26, 2023 3:28 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી, ગુ.રા.,ગાંધીનગર તથા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી, સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા.ગાંધીનગર નાઓની રાહબરી હેઠળ સમગ્ર રાજયમાં એન.ડી.પી.એસ ના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ ભવિષ્યમાં એન.ડી.પી.એસ એકટ હેઠળના ગુન્હાઓ ન કરે તે માટે તથા તેઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી મેન્ટોર ધ્વારા અને

સુપરવાઇઝરી અધિકારીશ્રી ધ્વારા કાઉન્સેલીંગ કરવા તથા અન્ય સંકળાયેલ આરોપીઓની માહિતી એકત્રીત કરવા અને એન.ડી.પી.એસ એકટ ની સજાની જોગવાઇ થી વાકેફ કરવા જરૂરી સુચનાઓ થયેલ.

જે અનુસંધાને શ્રી વાબાંગ ઝમીર, ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી, સુરત વિભાગ સુરત નાઓ ધ્વારા સમગ્ર સુરત રેન્જમાં એન.ડી.પી.એસ ના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ ઉપર મેન્ટોરની

નિમણુંક કરી આરોપીઓની માહિતી એકત્ર કરવા અને આરોપીઓને માદક પદાર્થની

હેરાફેરી/વેચાણ/સેવન થી થતા નુકશાન અને એન.ડી.પી.એસ એકટની સજાની જોગવાઇઓથી માહિતગાર

કરી જરૂરી કાઉન્સેલીંગ કરવા સુચનાઓ થયેલ. જે અન્વયે આજરોજ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી,

ડૉ. કરનરાજ વાઘેલા સાહેબ નાઓએ એન.ડી.પી.એસ એકટ હેઠળના ગુન્હાઓમાં સંડોવાયેલ કુલ-૩૨

આરોપીઓની પોલીસ હેડ કવાર્ટર વલસાડ, તાલીમ ભવન ખાતે મીટીંગ લઇ આરોપીઓને એન.ડી.પી.એસ

ના ગુન્હામાં સંડોવાશો તો સરકારી કામકાજ માટે ઉપયોગી પોલીસ કલીયરન્સ સર્ટી મળશે નહી અને

આવી પ્રવૃતિના કારણે જેલમાં જવાથી પરીવારની કાળજી લઇ શકાતી ન હોવાનુ અને નશા ના દુષ્પ્રભાવ

હેઠળ હત્યા, રેપ જેવા ગંભીર ગુન્હાઓ બનતા હોવાનુ અને યુવાધન બરબાદ થતુ હોવા અંગે ચર્ચા કરી

આરોપીઓને માદક પદાર્થની હેરાફેરી/વેચાણ/સેવન થી પોતાને થતા શારીરીક, આર્થિક, સામાજીક

નુકશાન બાબતે વિગતે માહિતગાર કરવામાં આવેલ સાથોસાથ નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક

સબસ્ટન્સીસ એકટ ૧૯૮૫ (એન.ડી.પી.એસ એકટ) ની વિવિધ જોગવાઇઓ અને તેની સજાની

જોગવાઇઓથી માહિતગાર કરી આરોપીઓને પોતે તથા પોતાના પરિવારને માદક પદાર્થના દુષણથી દુર

રહેવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ.

નશીલા પદાર્થની હેરાફેરી/વેચાણ/સેવન એ ગંભીર ગુન્હો છે. આપની આસપાસ આવી કોઇ

પ્રવૃતિ ચાલતી હોય તો વલસાડ જિલ્લા પોલીસને જાણ કરશો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!