ફટાકડા બજાર પૂર્ણ થયા બાદ કચરા ની ભરમાર ધરમપુર પાલિકાને સાફ સફાઈ કરવામાં રસ નથી ?!

On: November 17, 2023 12:05 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મહારાણી કુશળ કુંવરબા ગાર્ડન નજીકમાં હાલમાં જ દિવાળી ના તહેવાર ને લઈ ને લગાવવામાં આવેલ ફટાકડા બજાર ઉઠી ગયા બાદ પ્લાસ્ટિક ની થેળીના અનેક ઢગલા સ્થળ ઉપર પાલિકા ને સાફ સફાઈ કરવામાં રસ નથી ની લોકોમાં ચર્ચા

ધરમપુર શહેરમાં દિવાળી પર્વને લઈ ને દર વર્ષે ફટાકડા બજાર મહારાણી કુશળ કુંવરબા ગાર્ડન નજીકના હાથીખાના રોડ ઉપર લગાવવામાં આવે છે જેમાં અનેક દુકાનો લગાવવામાં આવે છે પરંતુ આ વર્ષે દિવાળી પર્વ પૂર્ણ થયા બાદ ફટાકડા ની દુકાનો તો ઉઠી ગઈ પરંતુ અહીં દુકાનદારો દ્વારા સ્થળ ઉપર છોડી દેવામાં આવશે કચરા ના ઢગલા એટલી હદે જોવા મળી રહ્યા છે કે જ્યાં સ્વચ્છતા બાબતે પાલિકા ને વાહવાહી હતી એજ પાલિકા વિસ્તારમાં આજે પાલસ્ટિકની થેળીના ઓના ઢગલે ઢગલા રોડ ના કિનારે પડેલા જોવા મળી રહ્યા છે અને એજ પ્લાસ્ટિક ની થેલી ઓ રખડતા ઢોર આરોગી રહ્યા છે ત્યારે પાલિકા ની સાફ સફાઈ ની ટીમ દ્વારા ભાજપની કામલમ ઓફીસ થી માત્ર થોડા અંતર ઉપર જ સફાઈ થઈ નથી ત્યારે પાલિકા ની ગંદકી ને આમંત્રણ આપી રહી હોય એવું જણાઈ રહ્યું છે ત્યારે સમગ્ર બાબતે સફાઈ થાય એવું નગર જનો ઇચ્છી રહ્યા છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!