Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાપી તાલુકાના પંડોર ગામે રોડ ઉપર પડેલા ખાડા કોઈનો ભોગ લેશે ત્યારે કદાચ તંત્ર જાગાશે

On: April 21, 2023 4:01 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પારડી અંબાચ પંડોર થઈ ને કરવડ ને જોડતા મુખ્ય માર્ગ માં પંડોર કોલક નદીના બ્રિજ ઉપર થી છેક રાતા ખાડી સુધીના માર્ગમાં એટલી હદે ઊંડા ખાડા પડયા છે કે વાહનો મંથર ગતિએ ચાલવાની ફરજ પડે છે મોટા ભાગે બગવાડા ટોલ ટેક્સ બચાવવા રેતી કપચી માટી ભરીને ઓવરલોડ જતા વાહનોને કારણે માર્ગ માં પડેલા ખાડા વધુ મોટા થઈ રહ્યા છે સાથે જ ધૂળ ની ડમરી ઓ તો ફ્રી માં મળી રહી છે સ્થાનિક લોકોએ અનેક રજૂઆતો કરી પણ ધારાસભ્ય હોય કે નાણાં મંત્રી કોઈના પેટનું પાણી હાલતું નથી

ચોમાસુ પૂરું થઈ ફરી ચોમાસુ આવશે પણ ખાડા પુરાયા નથી

માર્ગમાં પડેલા ખાડા થી વાહન ચાલકો પરેશાન છે માર્ગમાં પડેલા ખાડા ને કારણે અનેક બાઈક અકસ્માત અને સ્લીપ થવાના બનાવો બન્યા છે છતાં વહીવટી તંત્ર તેને પુરાવવા કે પેચ કરાવવા ફુરસદ નથી

અંદાજિત 150 થી વધુ નાનામોટા ખાડા પડયા છે વાહન ચાલકોએ વાહન ક્યાં હંકારવું એ પણ મુશ્કેલ ભર્યું છે

સ્ટેટ હાઇવે અને પી ડબ્લ્યુ ડી ના અધિકારીઓને ફોન કરવામાં આવે તો બે દિવસ માં થઈ જસેના વાયદા વચનો આપી રહ્યા છે ત્યારે સમગ્ર બાબતે હાલાકી માત્ર વાહન ચાલકોને ભોગવવી પડી રહી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!