Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુરમાં આસુરા સર્કલ થી લઈ નાની વહિયાલ સુધી નાનાપોઢા માર્ગમાં પડેલ ખાડા કોઈ નો ભોગ લેશે

On: February 23, 2023 4:10 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
પ્રતીકાત્મક તસ્વીર


ચોમાસા દરમ્યાન હાઇવે હોથોરિટી ના અધિકારીઓએ વાહન ચાલકોને ફ્રી માં કમર નો દુખાવો આપ્યા બાદ હવે ચોમાસુ ગયા ને પણ 5 માસ થયા છતાં રોડ ઉપર માત્ર પંચર કરી દેવાયા તે પણ હવે ઉખડી જતા ઊંડા ખાડા પડી ગયા છે અહીં જો કોઈ વાહન ચાલક પડે તો સીધી ટીકીટ કપાઈ જાય એમ છે પણ એ.સી. અને પાંખ નીચે બેસેલા બાબુઓને પ્રજાની મુશ્કેલી દૂર કરવા રસ ન હોય એમ જણાય છે સાથે જ અનેક રાજકીય નેતાઓ આ માર્ગ થી રોજ પસાર થાય છે પણ રોડ ઉપર પડેલ ખાડા તેમને નયન પટલ ઉપર અંકિત થતા નથી

ધરમપુર આસુરા સર્કલ થી નાનાપોઢા તરફ જતા માર્ગમાં પડેલ ખાડા કોઈ વાહન ચલાકનો ભોગ લે તો નવાઈ નહિ અસુરા સર્કલ થી લઈ ને છેક નાની વહિયાલ ફાટક સુધીમાં રોડ ઉપર અનેક સ્થળે ચોમાસા પહેલા પડેલ ખાડા પુરાયા નથી જેના કારણે વાહન ચાલકોને જીવનું જોખમ ઉભું થયું છે એટલી હદે મોટા ખાડા છે કે પુરપાટ ઝડપે આવતા વાહન ચાલકો ટાયર ખાડામાં પડે તો નક્કી સ્લીપ થઈ જાય એમ છે

આ માર્ગ નો ઉપયોગ તાલુકા પંચાયત સભ્યો,પ્રમુખ ધારાસભ્ય સાંસદ અને મંત્રી પણ કરે છે પણ મોટી હાઇફાઈ ગાડીઓ ફરતા રાજકારણીઓને ખાડા નયન પટલ ઉપર અંકિત થતા નથી જેના કારણે જ સ્થાનિકોએ મુશ્કેલી ભોગવવી પડે છે રોડ ઉપર પડેલા ખાડા ઓને કારણે અનેક બાઈક ચાલકો સ્લીપ થવાના બનાવો બની ચુક્યા છે પણ સ્ટેટ હાઇવે વિભાગ માં આવતા અધિકારીની ઊંઘ જાણે ઊડતી નથી 

સ્થાનિક લોકોની માંગ છે કે માર્ગ માં પડેલા આ જીવલેણ ખાડા વેળા સર પુરાવે જેથી કોઈ વાહન ચલાકનો જીવ જોખમમાં ન મુકાય ..નહિ તો માર્ગમાં પડેલા આ ખાડા નક્કી કોઈ નો ભોગ લેશે ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!