Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

એ.સી.બી એ ઝડપેલાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઝડપાયેલા બન્ને અધિકારીની તળિયા ઝાટક તપાસ કરવી જોઈએ

On: January 6, 2023 3:29 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આ તો માત્ર એક જ બેકરીના લાયસન્સ માટે લાંચ માંગી જિલ્લામાં આવા તો કેટલા બેકરી અને રેસ્ટોરન્ટના માલિકને ખંખેરી લીધા હશે ..

વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી 60 હજાર લેતા એ સી બીને હાથે ઝડપાયા, કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ પણ મેળવ્યા છે પકડાયેલ બન્ને અધિકારી દ્વારા કરવામાં આવેલા નાણાકીય વ્યવહારો ની તપાસ થાય તે પણ જરૂરી છે અને એ સી બી દ્વારા તળિયા ઝાટક તપાસ થવી જોઈએ કારણ કે એક બેકરી ને તેના ઉત્પાદન માટે લાયસન્સ માટે 50 હજાર વાર્ષિક હપ્તા પેટે લાંચ માંગી હતી તો વલસાડ જિલ્લામાં તો આવી અનેક બેકરી ઓ હશે તેમજ અનેક એવા ખાદ્ય ઉત્પાદન બનાવતી કમ્પની હશે તેમની પાસે પણ તો આ અધિકારી એ વર્ષીક હપ્તા પેટે નગદ નારાયણ ની બોણી તો નથી કરી ને ?જેવા અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે ..વળી દર વર્ષે એક યુનિટ પાસે હપ્તા પેટે 50 હજાર ની લાંચ સ્વીકારતા હોય તો જિલ્લામાં અનેક યુનિટ છે એટલે સમજી શકાય કે સરકારી પગાર ની જરૂર નથી પણ બહારથી નૈવેધ ક્યાં મળે એ તરફ પહેલા ધ્યાન જતું હોય છે અને પરિણામ સ્વરૂપે એ સી બી ના હાથે ચડી જતા હોય છે..આમ પકડાયેલ બન્ને આરોપી સામે સઘન તપાસ થાય એવી ચર્ચાઓ ઉઠી છે..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!