Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુરમાં ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને ૨ લાખ ૫ હજારની સહાય અર્પણ કરાઈ

On: July 24, 2022 6:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ચેક વિતરણ કરાયું

ધરમપુર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર સ્વ.સુનીલભાઈ ભાનુભાઈ વાઢુંના પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિ ફંડમાંથી મરણોત્તર સહાય રકમ ૨લાખ અને મરણોતર સહાય રકમ ૫૦૦૦ મળી કુલ રૂપિયા ૨ લાખ ૫ હજારની સહાય તેમના કાયદાકીય વારસદાર એવા તેમના પત્ની ચંદાબેન સુનીલભાઈ વાઢુંને વલસાડ જીલ્લા હોમગાર્ડ કમાન્ડર ડો. મહેશભાઈ આચાર્યના વરદ હસ્તે સમગ્ર સ્ટાફગણની હાજરીમાં તથા ધરમપુર યુનિટના ઓફિસર કમાન્ડીગ ગોવિંદભાઈ દેવજીભાઈ ગાંવિત તથા સમગ્ર સ્ટાફ ઓફિસરના હસ્તે ઉપસ્થિતિમાં ચંદાબેનને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આમ ચાલુ ફરજ ઉપર અવસાન પામેલા હોમગાર્ડ જવાનની કર્મનિષ્ઠા અને પ્રામાણીકતા જોતા પરિવારને સહાય  કરવામાં આવી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!