
આજ રોજ ભારતીય જનતા પાર્ટી ધરમપુર તાલુકાના સરપંચશ્રીઓ વિધીવત રીતે ભારતીય જનતા પાર્ટી નો કેસ પહેરી ભગવો ધારણ કર્યો.વિરવલ સરપંચ પ્રતિકભાઈ દેસાઈ,મરઘમાલ સરપંચ રજનીકાંતભાઈ પટેલ ,નાની ઢોલડુંગરી સરપંચ યોગેશભાઈ પટેલ ,ભાભા સરપંચ કૌશિકભાઈ પટેલ,ભેંસદરા સરપંચ ભરતભાઇ ધબકીયા,લાકડમાળ સરપંચ રવિન્દ્રભાઈ પટેલ,રાજપોર સરપંચ પ્રફુલભાઈ પટેલ
જેમાં વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઇ કંસારા ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ વલસાડ જિલ્લા મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી તાલુકા પ્રભારી રાજભાઈ ભાનુશાલી તાલુકા ભાજપ પ્રમુખ કેતન વાઢુ તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન ગાવિત મહામંત્રી ધનેશભાઈ ચૌધરી અક્ષયભાઈ પટેલ જિલ્લા પંચાયત ના સભ્ય તાલુકા પંચાયતના સભ્ય અને તાલુકાના સરપંચશ્રીઓ હાજર રહ્યા..
ભાજપ પ્રેરિત સરપંચ સંઘની ચૂંટણી માં આજે 40 જેટલા ધરમપુર તાલુકાના સરપંચો હાજર રહ્યા હતા વળી 6 ગામના સરપંચે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ ને હસ્તે ભગવો ખેસ પહેરી લેતા આગામી દિવસ માં હવે આવી રહેલી ધારાસભ્ય ની ચૂંટણી પહેલા અનેક સમીકરણો બદલાઈ જાય તો નવાઈ નહિ





