Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વડોદરા: વાઘોડિયાની મોબાઇલ શોપના માલિક સાથે રૂ. 1,22,930ની ઠગાઇ

On: March 24, 2022 10:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– 7 મોબાઇલ ખરીદી પધરાવેલો બોગસ ચેક રિટર્ન આવતા ફરિયાદ

વડોદરા,તા.24 માર્ચ 2022,ગુરૂવાર

વડોદરા જિલ્લાના પાદરા, શિનોરના મોબાઇલ શોપકિપરની જેમ વાઘોડિયામાં પણ સરખી મોડસ ઓપરેન્ડી અપનાવીને શોપ કિપર પાસેથી રૂ. 1,22,930/- ની કિંમતના 7 મોબાઇલની ખરીદી કરી હતી. બદલામાં બોગસ ચેક આપીને વેપારીને નવડાવ્યો હોવાથી ફરિયાદ નોંધાઇ છે.

વડોદરા જિલ્લાના સમિયાલા નજીક લક્ષ્મીપુરા ગામના મયુર નગરમાં રહેતા અને હાલ ખટંબાની સોસાયટીમાં રહેતા 28 વર્ષીય વેપારી અજય રમેશ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે વાઘોડિયા તાલુકાના પવલેપુરા ગામની સીમમાં ગાયત્રી મંદિરની સામે અક્ષર રેસીડેન્સી આવેલી છે. ત્યાં તેઓ મોબાઇલ શોપ ધરાવે છે. તેની દુકાને જાન્યુઆરી માસની તા. 21ના રોજ બપોરે 2:30 વાગ્યે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નિકોલીના પાદર ફળિયામાં રહેતા

નયન કાન્તીલાલ પટેલ આવ્યા હતા. અને 7 મોબાઇલ ફોન કિંમત રૂ. 1,22,930/-ની ખરીદી કરી હતી. બાદ રોકડા નાણાના બદલે ખાનગી બેન્કનો રૂ. 1,61,920/- નો ચેક આપ્યો હતો. તે પછી પત્ની માટે વિવો નો મોબાઈલ લેવાનો છે. તેમ કહી સેમ્પલનો રૂ.38,990નો મોબાઇલ જોયો હતો. જે અડધો કલાક પછી આવીને લઈ જાઉં તેમ જણાવીને નયન જતો રહ્યો હતો. નયને આપેલો ચેક બેંકમાં ડિપોઝિટ કરાવ્યો હતો. જે સાઈન ડીફર ના શેરા પરત ફર્યો હતો. તેથી બાકી નીકળતાં નાણાં વારંવાર માગવા છતાં આજદિન સુધી મોબાઇલ ફોનના નાણાં નહીં આપતા વાઘોડિયા પોલીસ મથકે નયન સામે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!