Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગુજરાતઃ વૈજ્ઞાનિકોએ કચ્છમાં શોધી કાઢ્યો 'મંગળ ગ્રહ', જુઓ તસવીરો

On: March 23, 2022 12:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

કચ્છ, તા, 23 માર્ચ 2022, બુધવાર

1. પાંચ સ્થળની થઈ શોધ

એક મોટી શોધમાં વૈજ્ઞાનિકો અને ભૂસ્તરશાસ્ત્રીઓએ શોધી કાઢ્યું છે કે, કચ્છમાં પાંચ એવા સ્થળો છે જે મંગળ ગ્રહને મળતા આવે છે.

2. કેટલાક દાયકાઓમાં રોવર અને ઓર્બિરેટર રિમોટ સેન્સિંગ ડેટાનો કર્યો હતો પ્રયોગ

વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું હતું કે, આ સ્થળનું એનાલોગ સાઈટ્સ છે. પૃથ્વી પરના આવા સ્થાનો, જેની લાક્ષણિકતાઓ ગ્રહોના શરીરની જેમ હોય છે, તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. કચ્છ બેસિનમાં મંગળના એનાલોગનો અભ્યાસ કરવા માટે  છેલ્લા કેટલાક દાયકાઓમાં વિવિધ મિશનમાંથી રોવર અને ઓર્બિટર આધારિત રિમોટ સેન્સિંગ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

3. આ સંસ્થાઓએ સાથે મળીને અભ્યાસ કર્યો હતો

આ અભ્યાસ કચ્છ યુનિવર્સિટીએ પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગ, ISRO, અમદાવાદ, IIT-ખડગપુર, PDPU, ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL) અમદાવાદ, મિશિગન ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, યુએસએ, યુનિવર્સિટી ઓફ કેરળ અને પ્રેસિડેન્સી યુનિવર્સિટી, કોલકાતા દ્વારા સંયુક્ત રીતે અભ્યાસ કરવામાં આવ્યો હતો.

4. આ ખનિજો મંગળ ગ્રહ જેવા છે

પાંચ સ્થળ ધીણોધર ટેકરી, લુના, ધોરડો, માતા નો મધ અને લેરી નદીનો ખંડ છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, આ સ્થાનો પર જ્વાળામુખી અને અસરગ્રસ્ત ખાડો, કાંપ, ખડકો તેમજ મંગળ પર ભૂસ્તરશાસ્ત્રીય પ્રવૃત્તિ દરમિયાન જોવામાં આવેલા ઘણા ખનિજો છે. ધોર્ડો સદીઓથી સફેદ રણ ઉત્સવ માટે પ્રસિદ્ધ છે, જ્યારે માતા નો માધ દેવી આશાપુરાના મંદિર માટે જાણીતું છે.

5. મંગળગ્રહની જેમ કામ કરે છે

હાલના કચ્છમાં વિવિધ પ્રકારની ભૂસ્તરશાસ્ત્ર અને ભૂસ્તરશાસ્ત્રીય વિશેષતાઓ જોવા મળી હતી, જે વર્તમાન અને ભૂતકાળના મંગળના ઇતિહાસને અનુરૂપ કામ કરી શકે છે.

6.માતા નો મધ સાઇટ જોખમમાં છે

માતા નો મઘ ખાસ કરીને, મુખ્ય તીર્થસ્થાન હોવાને કારણે, અવારનવાર અને મોટી સંખ્યામાં લોકો આવે છે. આ સ્થળને તાત્કાલિક સુરક્ષિત કરવાની જરૂર છે

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!