Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગણતરીના દિવસોમાં જ આ તારીખથી શરૂ થશે કેશોદ-મુંબઈ ફ્લાઈટ સેવા

On: March 2, 2022 7:58 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રહેશે ઉપસ્થિત

અમદાવાદ, તા. 02 માર્ચ, 2022, બુધવાર

આગામી તા. 12મી માર્ચથી કેશોદ એરપોર્ટ પરથી કેશોદ-મુંબઇ ફ્લાઈટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ માટેના કાર્યક્રમમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપસ્થિત રહેવાના છે. એરપોર્ટ પાસે હજું ફ્લાઈટ માટેનું ટાઈમટેબલ નથી આવ્યું પરંતુ દૈનિક ફ્લાઈટ હશે.

જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર કેશોદ ખાતે એરપોર્ટ આવેલું છે પરંતુ ત્યાં છેલ્લા બે દાયકાથી વિમાની સેવાઓ બંધ હતી. વીઆઈપી લોકો આવે ત્યારે તેમના પ્લેનનું કેશોદ એરપોર્ટ પરથી ઉતરાણ, ઉડ્ડયન થતું હતું. છેલ્લા 4 વર્ષથી કેશોદ એરપોર્ટ પરથી ‘ઉડાન’ અંતર્ગત વિમાની સેવા શરૂ થવાની વાતો થઈ રહી હતી પરંતુ તે દિશામાં કોઈ નક્કર કાર્યવાહી નહોતી થઈ રહી. આખરે સરકારે બે દાયકાથી બંધ રહેલી વિમાની સેવા શરૂ કરવા નિર્ણય લીધો હતો. 

નવાબે 460 એકર જગ્યામાં પોતાના માટે બનાવ્યું હતું એરપોર્ટ

જૂનાગઢના નવાબે કેશોદમાં 460 એકર જગ્યામાં પોતાના પ્લેન માટે એરપોર્ટ બનાવ્યું હતું. બાદમાં 1980માં સરકાર દ્વારા તેનું રિનોવેશન કરાયું હતું અને 2000ના વર્ષ સુધી વિમાન સેવા ચાલુ રહી હતી. ત્યારથી વિમાનસેવા બંધ હતી જે 23 માર્ચ, 2020ના રોજ કેશોદ-અમદાવાદ સેવા દ્વારા ફરી શરૂ થઈ હતી. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!