Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અડાજણના સરદાર કોમ્પ્લેક્ષમાં એન્જલ સ્પા અને મોસ સ્પામાં પોલીસના દરોડા

On: February 28, 2022 8:53 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– મસાજ પાર્લરની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું હતુઃ બંને સ્પાના મેનેજર અને 8 મહિલા વિરૂધ્ધ કાર્યવાહી, મોસ સ્પામાંથી કોર્પોરેશનનું લાયસન્સ પણ મળ્યું

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર

અડાજણના ગુજરાત ગેસ સર્કલ સ્થિત સરદાર કોમ્પ્લેક્ષમાં ધમધમતા મસાજ પાર્લરની આડમાં ધમધમતા એન્જલ સ્પા અને મોસ સ્પા નામના કૂટણખાના પર દરોડા પાડી પોલીસે બંને સ્પાના મેનેજર અને આઠ મહિલાઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાંદેર પોલીસે બાતમીના આધારે અડાજણ ગુજરાત ગેસ સર્કલ સ્થિત સરદાર કોમ્પ્લેક્ષના પહેલા માળે દુકાન નં. 83માં એન્જલ સ્પામાં દરોડા પાડયા હતા. જયાંથી સ્પા મેનેજર આફ્રીદી વાજીદઅલી મોહમદ (ઉ.વ. 28 રહે. 203, એપલ ટાવર, મગબરા મસ્જિદની સામે, વેડ દરવાજા અને મૂળ. બટીકચ્છવા, તા. બરાડી, જિ. કઠીહાર, બિહાર) અને ત્રણ મહિલાઓને ઝડપી પાડી હતી. મેનેજરની પૂછપરછમાં સ્પા માલિક ગીતાબેન નામની મહિલા હોવાનું જણાવતા તેને વોન્ટેડ જાહેર કરી હતી. જયારે સ્પામાં મસાજની આડમાં ગ્રાહકોને શરીરસુખ માણવા માટે રૂ. 500 વસુલી મહિલાઓને રૂ. 250 આપતી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સ્પામાંથી રોકડ, ત્રણ મોબાઇલ અને કોન્ડોમ વિગેરે મળી કુલ રૂ. 27,300 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે સરદાર કોમ્પ્લેક્ષની દુકાન નં. 93 માં મોસા સ્પા નામના મસાજ પાર્લરમાં પણ દરોડો પાડયા હતા. જયાંથી મેનેજર વિશાલકુમાર શીવપ્રસાદ રોય (ઉ.વ. 29 રહે. 102, શ્રીરામ એપાર્ટમેન્ટ, અમરોલી કોલેજની સામે, અમરોલી) ની ધરપકડ કરી હતી. જયારે સ્પા માલિક ભુવનેશ્વરી શીબુદાસ અન તેની પાર્ટનર મોયના પ્રવિણ જાદવ ઉપરાંત દેહવિક્રયનો ધંધો કરતી પાંચ મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ. 17 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસને મોસ સ્પા નામે સુરત મહાનગરપાલિકાનું લાયસન્સ અને ભાવ પત્રક પણ મળી આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં મસાજ માટે આવનાર ગ્રાહક પાસેથી રૂ. 1500 વસુલતા હોવાની મેનેજરે કબૂલાત કરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!