Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ખાનગી એમ્બ્યુલન્સવાળાએ સ્મીમેરની દિવાલ પર જાહેરાતના પોસ્ટર લગાડી દીધા

On: February 26, 2022 6:51 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– નવી
સિવિલમાં એકની હત્યા થઇ ચૂકી છે બીજી તરફ

– કેમ્પસ
અને અને હોસ્પિટલની અંદર પણ લોકોની આવન-જાવન વધુ હોય એવી જગ્યા પર ધંધાની જાહેરાત
!

(પ્રતિનિધિ દ્વારા)      

ખાનગી
એમ્બ્યુલન્સવાળાઓએ  પાલિકાની સ્મીમેર
હોસ્પિટલ કેમ્પસને અડ્ડો બનાવી દિવાલ પર ધંધા અંગેની જાહેરાત માટે પોસ્ટરો લગાવી
રહ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત
વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ખાનગી એમ્બ્યુલન્સ ચલાવતો ૩૦ વર્ષીય ગણેશ
સિરસાઠની જુના ઝઘડાની અદાવતમાં એક માસ પહેલા અન્ય એમ્બ્યુલન્સ ચાલક જીતેન્દ્ર કહાર
સહિત ચાર જણાએ ચપ્પુ અને ફટકા વડે હુમલો કરી હત્યા કરી હતી. ત્યારબાદમાં સિવિલ
કેમ્પસમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળા ઓછા નજરે ચઢે છે. પણ હવે કેટલાક પ્રાઇવેટ
એમ્બ્યુલન્સવાળા મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં પડયા પાથર્યા
રહે છે. એટલુ જ નહી
, પણ પોતાનો ધંધો વધુ થાય તે માટે પોતાની જાહેરાતના પોસ્ટરો પણ કેમ્પસની
દિવાલ પર ચોંટાડે  છે. હવે હોસ્પિટલની અંદર
પહેલા
, બીજા અને ત્રીજા માળે દર્દી સંબંધીઓ વધુ આવતા જતા હોય
ત્યાં અને પાણીની પરબ પાસે પણ પોસ્ટરો લગાવાયા છે. જો આ અંગે સ્મીમેર તંત્ર
ગંભીરતા નહી દાખવે તો સિવિલની જેમ સ્મીમેર ખાતે પણ એમ્બ્યુલન્સવાળા વચ્ચે ધંધાની
હરીફાઇમાં ઝઘડો થવાની શકયતા નકારી શકાતી નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!