Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

બોલીન્દ્રાની સીમમાં યુવક- યુવતીને માર માર્યો : યુવકને ઝાડની સાથે બાંધી દીધો

On: February 26, 2022 12:49 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ઇડર, તા. 25

ઇડરના બોલુન્દ્રા (રૂવચ) ગામની સીમમાંથી ગુરૂવારે બપોરે
એક્ટિવા પર પસાર થતા યુવક- યુવતીને માર મારી
, યુવકને ગેરકાયદેસર રીતે ઝાડ સાથે બાંધી
દેવાને મામલે પાંચ મહિલાઓ સહિત ૧૦ જણ સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. આ
ફરિયાદ બાદ જાદર પોલીસે તમામ ૧૦ જણાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આ બાબતે હિંમતનગર ખાતે રહેતા ભૂમિકાબેન રૂપાલાએ નોંધાવેલી
ફરિયાદ મુજબ તેમની સાથેના યુવક યોગેશભાઈના બોલુન્દ્રા ગામની લતાબેન સાથે ત્રણેક
માસ અગાઉ છૂટાછેડા થયા હતા. આ મામલે લતાબેનની છેલ્લી ઇચ્છા જાણવા યુવક અને યુવતી
તેઓ ઇડર ખાતે જે ક્લાસીસમાં જતા હતા ત્યાં ગયા હતા. અહીં યુવકે લતાબેનને બોલાવ્યા
તેની જાણ તેઓના ઘરવાળાને થઈ ગઈ હતી.

જેને કારણે યુવક- યુવતી એક્ટીવા પર બોલુન્દ્રા પાસેથી પસાર
થઈ રહ્યા હતા તેવામાં પાંચ મહિલા સહિત ૧૦ જણે આવી એક્ટિવા રોકી ચાવી કાઢી લીધી
હતી. બાદમાં યુવતિને લીમડાની લાકડીથી જમણા હાથના કાંડાના ભાગે માર મારી યુવક યુવતિ
બંનેને ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપીમાં યુવતિનો સોનાનો દોરો તથા વીંટી
ક્યાંક પડી ગયા હતા. બાદમાં તમામે મળી યુવક- યુવતીને તેમના ઘરે લઈ જઈ યુવકને રસ્સી
વડે ઝાડ સાથે બાંધી દીધો હતો તથા યુવતિને ત્યાં બેસાડી દઈ ગેરકાયદેસર અટકાયત કરી
હતી.

ઉપરોક્ત આક્ષેપો સાથેની
યુવતિની ફરિયાદ બાદ જાદર પોલીસે પાંચ મહિલા સહિત ૧૦ જણ સામે ગુનો નોંધી તપાસ હાથ
ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!