[ad_1]

ગુજરાત, તા. 23 ફેબ્રુઆરી, 2022, બુધવાર
2022ની ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. ગુજરાત શિક્ષણ બોર્ડે બુધવારે પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે.
ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 28મી માર્ચથી શરૂ થશે અને 12મી એપ્રિલ, 2022 સુધી ચાલશે.
બોર્ડ દ્વારા કહેવાયુ કે, ધોરણ-10, ધોરણ-12 ના નિયમિત, રિપીટર, ખાનગી ઉમેદવારોની જાહેર પરીક્ષા તેમજ ધોરણ 10 અને ધોરણ 10 સંસ્કૃત માધ્યમની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. આ મામલે તમામ શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓએ નોંધ લેવી.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર,ટાઈમટેબલ પર નાખીએ એક નજર
[ad_2]
Source link






