પાથર પુંજા અંબાચ માર્ગ ઉપર વાઘસર નજીક પડેલા ખાડા પુરાયા 

On: February 15, 2022 10:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અંબાચ ગામના અગ્રણી અંકિત પટેલ અને હાલ ના સરપંચ શ્રી દ્વારા લોકોના સમસ્યા માંથી છુટકારો અપાવવા માટે લાગતા વળગતા અધિકારી ને રજુઆત કરતા જ આજે વાઘસર ફળીયા નજીક ચોમાસા દરમ્યાન રોડ ઉપર પડી ગયેલા મોટા ખાડા માં પેચ વર્ક કરવામાં આવતા અહીં થી રોજિંદા અવર જવર કરતા વાહન ચાલકો એ રાહત નો શ્વાસ લીધો છે જોકે રોડ બનવવા માટે મજૂરી મળી ગઈ હોવાની વાતો અનેક વાર મંત્રી ઓ એ જાહેર મંચ ઉપર થી કરી છે પરંતુ એ બનશે ત્યારે બનશે પણ હાલ જે ખાડા પડયા છે એનું નિરાકરણ થઈ જતા વાહન ચાલકો એ રાહત અનુભવી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!