સાઠંબા પોલીસ સ્ટેશનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

On: February 15, 2022 2:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

બાયડ,તા. 14

બાયડ તાલુકાના સાઠંબા પોલીસ મથકમાં શોર્ટ સર્કિટ થતાં પોલીસ
મથકની ઓનલાઈન કામગીરી ઠપ્પ થઈ ગઇ હતી.

બાયડ તાલુકાના સાઠંબાના નવનિર્મિત પોલીસ મથકે આજે બપોરના ૧-૦૦
વાગ્યાના સુમારે અચાનક શોર્ટ સર્કિટ થતાં પોલીસ કર્મચારીઓ પોલીસ મથકની બહાર દોડી આવ્યા
હતા તેમજ પોલીસ મથકે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. શોર્ટ સર્કિટના કારણે વીજ ઉપકરણોને
નુકશાન થતાં ઓનલાઈન સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ હતી.

સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. ઘટના સ્થળે જી.ઈ.બી. કચેરીનો
સ્ટાફ દોડી આવ્યો હતો. શોર્ટ સર્કિટના વાયરને અલગ કરી વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો
હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!